શૈક્ષણિક પાત્રતા : S.S.C ,D.Ed & B.A. સંસ્થામાં કાર્યરત : ૧૯૯૪ થી પ્રાપ્ત એવોર્ડ : ૧) પંચવટી સાવર્જનિક વાચનાલય તરફથી આદર્શ શિક્ષકનો પુરસ્કાર-૨૦૧૮ ૨) ધો.૧ બાલભારતી પુસ્તકના સમીક્ષા સત્રમાં બાલભારતી ભવન–પુણે માં સહભાગ. ૩) ધો. ૪ ના બાળકોને સ્કોલરશીપની પરીક્ષા માટે બુદ્ધિમત્તા વિષય એક્સ્ટ્રા વર્ગ લઈને જ્ઞાન આપ્યું.
વિશેષ કામગીરી : ધો.૧ થી સેમીના વર્ગના શરૂ કરવા માટે મહત્વનો ફાળો. ૬. ૧) વિધાર્થીઓનો સર્વાગીણ વિકાસ થાય માટે એક્ટીવીટી લર્નિંગ બેઝ શિક્ષણ આપવું . ૨) શિક્ષકોને વિવિધ પ્રશિક્ષણોનું આયોજન કરી વધુ ગુણવત્તાવાળા બનાવવા. ૩) મિશન માતૃભાષા અંતર્ગત ઉપક્રમો દ્વારા સમાજમાં પ્રચાર કરી શાળામાં બાળકોની સંખ્યામાં વધારો કરવો. ૪) આપણી સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુ દર મહીને ગાયત્રી હવનનું આયોજન કરી બાળકો અને શિક્ષકોનો જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. ૫) બાળકોનું અંગ્રજી વિષયનું જ્ઞાન ગુણાત્મક થાય તે માટે Phonics દ્વારા અંગ્રેજીનું ઉત્તમ જ્ઞાન આપવું. ૬) દરરોજ બાળકોને એક્ટીવીટી સાથે શિક્ષણ આપવું જેથી શિક્ષણમાં નિરસતા ન આવે.
Address : Sardar Shri. Vallabhbhai Patel Vidyanagar Near Nimani Bus Stand,Panchavati, Nashik – 3 Phone No. : 0253-2513382 Email Id : godavariprimaryschool@gmail.com