SHREE PANCHAVATI EDUCATION SOCIETY

Shri. Niranjan Khetani Balmandir

Pricipal Name

nkbalmandir@gmail.com

What Principal Says

બાલમંદિરમાં સવૉત્તમ માતૃભાષા સાથે અંગ્રેજી નું શિક્ષણ.
બાળકોનો પંચકોશીય વિકાસ થાય એવી એક અનોખી શિક્ષણ પધ્ધતિ દ્રારા ગમ્મત સાથે જ્ઞાન ભાર વિનાનું ભણતર તેમજ બાળકમાં રહેલા સુષુપ્ત ગુણોને ઓળખી બાળકની કલ્પના શક્તિ વેગ આપી બાળકનો સવૅંગીણ વિકાસ થાય એવી ઉદાત્ ભાવના સાથે માતૃભાષામાં શિક્ષણ આપનારી એકમેવ સંસ્થાય એટલે.
શ્રી પંચવટી એજયુકેશન સોસાયટી સંચાલિત
શ્રી નિરંજન ખેતાણી બાલમંદિર

School Activities

Contact Details

Address : Sardar Shri. Vallabhbhai Patel Vidyanagar Near Nimani Bus Stand,Panchavati, Nashik – 3
Phone No. : 02532510389
Email Id : nkbalmandir@gmail.com